Welcome to Shree Rajgor

Our Shree Rajgor Community has spread all India and entire the world. This web software has been initiated with an idea of uniting our Rajgor Communities not only of a single area, village, city, state or country but the whole world with the help of modern technology of the present time.

In today’s fast developing age there are many problems to update and develop the society. How can we solve these problems?

With this mission, this major work has been started. Many times, it is heard that compared to other communities, we have still backward in many ways. Every person of the society gets hurt while listening to this sentence. We could have prepared such wonderful web software which is not seen in any communities across the India.

It is our humble effort to make this software useful for educational, social, economical, financial and moral development for our Rajgor community.

Kindly register yourself and your family in order to unite our community. Motivate and help all our Rajgor community brothers.

This software will be useful when the community makes the most use of this software. Let us take decide to make this.

Let us all community brothers take an oath to make this major work successful for our Rajgor Community.

મગ્ર ભારતવર્ષ તથા વિશ્વમાં પથરાયેલ આપણો શ્રી રાજગોર સમાજ છે. માત્ર કોઇ એક વિસ્તાર, ગામ, શહેર, રાજય કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના આપણા શ્રી રાજગોર સમાજને વર્તમાન સમયની આધુનિક ટેકનોલોજીની મદદ વડે એકસુત્ર કરવાના સંકલ્પથી આ વેબ સોફટવેરની શરૂઆત કરવામાં આવી. આજના હરણફાળ યુગમાં સમય સાથે કદમ મેળવવા તથા સમાજનો વિકાસ સાધવા સામે ઘણી અડચણો છે. તે વધુમાં વધુ કેમ ઉકેલી શકાય?

તે ઉદ્દેશથી આ કાર્યની ભગીરથ શરૂઆત કરવામાં આવી. એવું ઘણીવાર સાંભળવા મળ્યુ છે કે અન્ય જ્ઞાતિઓની સરખામણીએ આપણે હજુ અનેક રીતે પછાત છીએ. આ વાક્ય સાંભળી સમાજના દરેક સભ્યને ઘણુ લાગી આવે છે. જેના પ્રતિસાદરૂપે એક એવા અદભૂત વેબ સોફટવેર બનાવી શકયા છીએ કે સમાજની અન્ય કોઇ જ્ઞાતિમાં ન જોવા મળે.

સમાજનો શૈક્ષણિક, સામાજીક, આર્થિક તથા નૈતિક વિકાસ સાધવામાં આ સોફટવેર વધુમાં વધુ ઉપયોગી બને તેવા સંનિષ્ઠ પ્રયાસ છે.

સમાજને વધુમાં વધુ એક તાંતણે બાંધી શકીએ તે માટે આપના તથા આપના પરિવારનું રજીસ્ટ્રેશન અચૂક કરાવશો તેમજ જ્ઞાતિના તમામ બંધુઓને પ્રેરણા તથા મદદ પૂરી પાડશો.

આ સોફટવેર ઉપયોગી ત્યારે જ બનશે જ્યારે જ્ઞાતિબંધુ વધુમાં વધુ આ વેબસાઇટનો ઉપયોગ કરશે. જેથી આવો આ ભગીરથ કાર્યને સફળ બનાવવા આપણે સૌ જ્ઞાતિબંધુઓ સંકલ્પના કરીએ.


City(83 )

State( 6 )

Country( 3 )

Male( 853 )

Female(239)

Gov.(80 )

Business(58)

Private( 83)